વડોદરા દુષ્કર્મ કેસના આરોપીઓ ક્યાં છે? 5માં દિવસે પણ પોલીસના હાથ ખાલી

વડોદરામાં સગીરા સાથે દુષ્કર્મના મામલે ચાર દિવસ બાદ પણ હજી આરોપીઓ પકડાયા નથી. જો કે આજે પાંચમા દિવસે પણ પોલીસની 25 ટીમો શોધખોળ કરી રહી છે. પોલીસ નવલખી મેદાનમાંથી ઘટનાના દિવસના 1 લાખ મોબાઈલ લોકેશન ચેક કરી રહી છે. 60 જગ્યાના સીસીટીવી કેમેરાના ફૂટેજ પર પોલીસ ચેક કરી રહી છે.

Dec 3, 2019, 12:55 PM IST

Trending News

અરેરાટી થાય તેવો અકસ્માત, દૂધ લેવા નીકળેલા વૃદ્ધા બસ અને Ola Cab વચ્ચે ચગદાયા

DPSનો નવો વિવાદ: સ્કૂલ મેનેજમેન્ટ વાલીઓ અને બાળકોને આપી રહ્યું છે માનસિક ત્રાસ

જામિયા હિંસા: DCP-ACP સહિત ઘણા અધિકારી થયા ઘાયલ, એક હેડ કોન્સટેબલ ICUમાં ભરતી

Vadodara : 4 દિવસથી ગુમ ખુશ્બુને શોધવામા પોલીસે રસ દાખવ્યો ન હતો, જો પગલા લીધા હોત તો...

ઝારખંડ વિધાનસભા ચુંટણી: ચોથા તબક્કાનું મતદાન શરૂ, 15 સીટો પર થઇ રહ્યું છે મતદાન

હાડ થીજવતી ઠંડીની ગુજરાતમાં શરૂઆત, નલિયામાં પારો 9 ડિગ્રી પર પહોંચ્યો

જામિયાનગર હિંસા: તમામ મેટ્રો સ્ટેશન ખૂલ્યા મુકાયા, સેવાઓ શરૂ

WhatsApp યૂઝર્સ સાવધાન...15 સેકન્ડમાં જો 100 મેસેજ મોકલ્યા તો આવી બન્યું સમજો

DPS East વિવાદ : સ્કૂલના વાલીઓ વચ્ચે નવા સત્ર માટે પડ્યા બે ફાંટા

રણોત્સવઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કરાવ્યો રંગારંગ પ્રારંભ, ઊંટગાડીમાં કરી સવારી