મિલ્કની કંપનીઓ બકરીનું દૂધ શા માટે નથી વેચતી? જાણો મહત્વનું કારણ...
આપણે ત્યાં ગાય અને ભેંસનું દૂધ આસાનાથી મળી રહે છે. ગુજરાતમાં એવી ઘણી કંપનીઓ છે જે દૂધનું વેચાણ કરે છે. પરંતુ અહીં વાત એ છે કે, અલગ-અલગ કંપનીઓ બકરીનું દૂધ શા માટે નથી વેચતી. તેની પાછળ ઘણા કારણો છે તેના વિશે તમને જણાવીએ...