માત્ર ઉપર છલ્લા સમાચાર નહી પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY...

અતુલ તિવારી/અમદાવાદઃ અમિત જેઠવા કેસમાં સીબીઆઈ કોર્ટ દ્વારા ગુરૂવારે આપવામાં આવેલા ચૂકાદામાં તમામ 7 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિતના તમામ આરોપીઓને સીબીઆઈ કોર્ટ દ્વારા કુલ મળીને રૂ.60.50 લાખનો દંડ પર ભરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ દંડની રકમમાંથી અમિત જેઠવાની પત્નીને રૂ.5 લાખ અને બંને બાળકોને 3-3 લાખ આપવા કોર્ટે આદેશ આપ્યો છે. અમિત જેઠવા હત્યા કેસમાં 9 વર્ષ બાદ ચૂકાદો આવ્યો છે.

Jul 12, 2019, 12:10 AM IST

Trending News

 ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે વનડે ટીમની જાહેરાત, ધવનના સ્થાને આ ખેલાડીને મળી જગ્યા

વિદેશી બની જશે એરટેલ! સરકારે 100 ટકા એફડીઆઈને આપી મંજૂરી

શીખ નેતાએ પરિવાર સાથે છોડ્યું પાકિસ્તાન, મળી રહી હતી જાનથી મારવાની ધમકી

કંગના રનૌતે વિરાટ કોહલીને ગણાવ્યો ટીમ ઈન્ડિયાનો 'પંગા કિંગ'

ન્યૂઝીલેન્ડને તેના ઘરમાં મુશ્કેલીમાં મુકી શકે છે ભારતઃ સચિન

અમદાવાદમાં રખડતા કૂતરાંનો ભયંકર ત્રાસ, મામલો પહોંચ્યો કોર્ટમાં

7 કલાક રાહ જોયા બાદ અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી સીટથી નોંધાવી ઉમેદવારી

દિલ્હીઃ LGને મળ્યા બાદ નરમ પડ્યા શાહીન બાગના પ્રદર્શનકારી, છૂટ આપવા તૈયાર

સુરતની આગ 15 કલાક પછી પણ નથી થઈ સાવ શાંત, આખા કાંડ સાથે સંકળાયેલા 10 ભડભડતા તથ્યો

નેપાળઃ ગેસ લીકમાં 8 ભારતીય પ્રવાસીઓના મોત, તપાસ શરૂ