નહેરુ પરિવાર વિશેનું નિવેદન અંગત નહોતું: પાયલ રોહતગી

અભિનેત્રી પાયલ રોહતગીએ સોશિયલ મીડિયામાં નેહરુ પરિવાર પર કરેલી ટિપ્પણી મામલે થયેલી ફરિયાદ બાદ રાજસથાનની બુંદી પોલીસે ધરપકડ કરી હતી. અને હવે અભિનેત્રી પાયલ રોહતગીના છુટકારા બાદ મીડિયા સમક્ષ ખુલાસો કર્યો છે કે તેની ધરપકડ પોલીટીકલ પાર્ટીનાં દબાણ વશ કરવામાં આવી હતી. એટલુજ નહી પણ પાયલ પોતાના પર લાગેલ આરોપ એટલો ગંભીર નાં હોવાનું કેહતા પોલીસને કેમ તાત્કાલિક ધરપકડ કરી તે અંગે પણ સવાલો ઉભા કર્યા. સાથે જ આગામી સમયમાં રાજસ્થાન પોલીસ વિરુધ પણ લીગલ એક્શન લેવાનું જણાવ્યું. બીજી તરફ CAA બીલનાં સપોર્ટમાં પણ પાયલ રોહતગી એ શું કર્યું આવો જોઈએ આ અહેવાલમાં....

Dec 22, 2019, 10:30 AM IST

Trending News

હવે ચિંતા કરશો નહીં! કંપનીની મોટો દાવો: કોરોનાના સૌથી ખતરનાક ઓમિક્રોન વેરિયન્ટ પર અસરકારક છે આ દવા

Malaika Arora એ અત્યાર સુધીનો સૌથી બોલ્ડ ફોટો શેર કર્યો, પ્રિન્ટેડ બિકીનીમાં દેખાડ્યું આખું ફિગર

આગાહી વાંચી રૂંવાડા ઉભા થઇ જશે: દક્ષિણ ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થશે? વાતાવરણ પણ નથી આપી રહ્યું સાથ...

માનસિક અસ્થિર મહિલા સાથે એટલો અત્યાચાર કે ગુપ્તભાગ અને હોઠમાંથી લોહી નિકળી ગયા...

 હવે કોઈ સિંગલ નહીં રહે! પાર્ટનર શોધવા માટે આવી 'બોતલબંધ' ટેકનિક

KISS કરતાં પહેલાં જાણી કિસના પ્રકાર, આ ટિપ્સ લાગશે કામ

IND vs NZ: મુંબઈ ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત, મયંક અગ્રવાલે ફટકારી સદી

Gold Price Today: સોનાની ખરીદવા ઈચ્છતા લોક માટે સારા સમાચાર, ભાવમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત

અહીં સૂરજ આથમતાં જ મા-બાપ પોતાની છોકરીઓને નગ્ન કરીને ખેતરમાં મોકલે છે, કારણ જાણીને રૂવાડાં ઉભા થઇ જશે

વરિષ્ઠ નાગરિકોને રેલ્વે ભાડામાં શું હજુ પણ મળશે ડિસ્કાઉન્ટ? રેલ્વે મંત્રીએ જણાવી આ મોટી વાત