ચર્ચામાં અનિલ અંબાણી

અનિલ અંબાણી કંપનીના દેવાળું ફૂંકવાના કારણે ચર્ચામાં છે. તેમનો નાનો પુત્ર જય અંશુલ અંબાણી એક પહેલી જેવો છે.

ચકાચોંધથી દૂર

જય અંશુલ અંબાણી મીડિયાની ચકાચોંધથી દૂર રહે છે અને લો પ્રોફાઈલમાં વિશ્વાસ ધરાવે છે. પરંતુ તેની લક્ઝરી લાઈફ સૌથી અલગ છે.

કાર કલેક્શન

અંશુલ પાસે મર્સિડીઝ GLK350, લેમ્બોર્ગિની ગેલાર્ડો, રોલ્સ રોયસ ફેન્ટમ, રેન્જ રોવર વોગ અને લેક્સસ SUV કાર છે.

વિમાનોનો પણ શોખ

વિમાનના કલેક્શનનો શોખ છે. તેમની પાસે Bombardier Global Express XRS, Bell 412 હેલિકોપ્ટર, ફાલ્કન 2000 અને ફાલ્કન 7X સામેલ છે.

ન્યૂયોર્ક યુનિ. ગ્રેજ્યુએટ

અંશુલે ન્યૂયોર્ક યુનિવર્સિટીના સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસથી બિઝનેસ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

બિઝનેસમાં પગ જમાવવાની શરૂઆત

અંશુલે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ અને રિલાયન્સ કેપિટલ સાથે કામ કરીને બિઝનેસ સેક્ટરમાં પોતાનો મુકામ બનાવવાનો શરૂ કરી દીધો છે.

હિન્દુ ધર્મ પ્રત્યે ગાઢ આસ્થા

અનિલ અંબાણીના નાના પુત્ર જય અંશુલ અંબાણીની હિન્દુ ધર્મ પ્રત્યે ગાઢ આસ્થા છે.

બોર્ડમાંથી રાજીનામું

અંશુલે નિયુક્તિના છ મહિાથી પણ ઓછા સમયમાં રિલાયન્સ ઈન્ફ્રાના બોર્ડને છોડી દીધુ.

અહીં રહે છે અંશુલ

અંશુલ મોટા ભાઈ અનમોલની જેમ મુંબઈના પોશ કફ પરેડ વિસ્તારમાં અંબાણી પરિવારના ભવ્ય નિવાસ સી વિંડમાં રહે છે.