તાજેતરમાં જ અંબાણી પરિવારના મોટા પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની પુત્રી થઇ છે.

મુકેશ અને નીતા અંબાણીએ પોતાના પૌત્રનું નામ ખૂબ જ યૂનિક રાખ્યું છે જે ખૂબ ચર્ચામાં છે.

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની પુત્રીનું નામ વેદા રાખવામાં આવ્યું છે.

તો બીજી તરફ આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના પુત્રનું નામ પૃથ્વી છે.

પૃથ્વીનો અર્થ છે- ધરતી અને પૌત્રી વેદાનો અર્થ- હિંદુ ગ્રંથ એટલે કે વેદો પર રાખવામાં આવ્યું છે.

પુત્રી ઇશા અંબાણી અને જમાઇ આનંદ પીરામલની પુત્રીનું નામ અદિયા પીરામલ છે.

પુત્રી ઇશા અંબાણી અને જમાઇ આનંદ પીરામલની પુત્રીનું નામ અદિયા પીરામલ છે.

આદિયાના નામનો અર્થ ઉપહાર છે. સાથે જ આ માં દુર્ગાનું નામ પણ છે.

તો બીજી તરફ મુકેશ અને નીતા અંબાણીની બીજી પૌત્રીનું નામ કૃષ્ણા પીરામલ છે.

તો બીજી તરફ કૃષ્ણાના નામનો અર્થ- 16 કલાઓના સ્વામી કૃષ્ણજીના નામ પરથી રાખવામાં આવ્યું છે.