14 હજારના રોકાણ પર મળશે 6 લાખથી વધુનું રિટર્ન, આ સ્કીમ બનાવી શકે છે લાખોપતિ

સરકારી યોજના

કેન્દ્ર સરકાર દ્વારા દીકરીઓના ભવિષ્ય માટે ઘણી બચત યોજનાઓ ચલાવવામાં આવે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના

તેમાંથી એક સુકન્યા સમૃદ્ધિ યોજના પણ છે, જેમાં રોકાણ કરી તમે સારૂ રિટર્ન મેળવી શકો છો.

ઉંમર મર્યાદા

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરની બાળાઓ ખાતું ખોલાવી શકે છે.

શાનદાર સ્કીમ

આ યોજનામાં તમે વર્ષે 14 હજાર રૂપિયાનું રોકાણ કરી આશરે 7 લાખનું રિટર્ન મેળવી શકો છો.

માસિક રોકાણ

જો તમારી દીકરીની ઉંમર 2 વર્ષ છે અને તમે દર વર્ષે યોજનામાં 14 હજાર રૂપિયા જમા કરાવો છો.

રોકાણ

આ રીતે તમે 15 વર્ષમાં કુલ 2 લાખ 10 હજાર રૂપિયાનું રોકાણ કરશો.

વ્યાજદર

રોકાણ પર તમને 8.20 ટકાના દરે 4,36,574 રૂપિયા મળશે.

સારૂ રિટર્ન

તો મેચ્યોરિટી પર તમને કુલ 6 લાખ 46 હજાર 574 રૂપિયાની રકમ મળશે.

ઇનકમ ટેક્સમાં છૂટ

આ સિવાય ઇનકમ ટેક્સ એક્ટની કલમ 80c હેઠળ તમને 1.5 લાખ સુધીની ટેક્સ છૂટ મળે છે.