પેટ્રોલનું બીજુ નામ શું છે? 99 ટકા લોકો નથી જાણતા તેનો જવાબ

મહત્વનો ભાગ

પેટ્રોલ આજે દરેક વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે.

દૈનિક જરૂરીયાત

પેટ્રોલ દૈનિક જરૂરીયાતમાં સામેલ થઈ ગયું છે.

બાઇક કે કાર

તમે કોઈ જગ્યાએ બાઇક કે કાર લઈને જાવ એટલે તમારે પેટ્રોલની જરૂર પડે છે.

પેટ્રોલ વગર

પેટ્રોલ વગર ડીઝલવાળી કાર તો ચાલી જશે પરંતુ બાઇક નહીં ચાલે.

બધાની જરૂરીયાત

તેથી પેટ્રોલ અત્યારે બધા લોકોની જરૂરીયાત બની ગયું છે.

બીજુ નામ શું છે?

પરંતુ શું તમે પેટ્રોલનું બીજુ નામ જાણો છો?

બધા નથી જાણતા

ઘણા લોકોને પેટ્રોલના બીજા નામ વિશે જાણકારી નથી.

ચિંતા ન કરો

ચિંતા ન કરો અમે તમને તેનો જવાબ જણાવીએ.

ગેસોલીન

પેટ્રોલનું બીજું નામ ગેસોલીન છે. તે એક પેટ્રોલિયમથી મળેલું તરલ-મિશ્રણ છે.