બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા ફેન્સની ફેવરેટ છે. તેના કામ અને લાઇફ સાથે જોડાયેલા અપડેટ ફેન્સ જાણવા આતૂર હોય છે.
અનુષ્કા ભલે ફિલ્મી દુનિયાથી દૂર હોય પરંતુ વૈભવી જીવન જીવે છે.
અનુષ્કા અને વિરાટને બે બાળકો છે. તેની પુત્રીનું નામ વામિકા અને પુત્રનું નામ અકાય છે.
અનુષ્કા અને વિરાટ પાસે ઘણી પ્રોપર્ટી છે. બંનેનું મુંબઈમાં શાનદાર ઘર છે. જે મહેલ જેવું છે.
મુંબઈના વર્લીમાં અભિનેત્રીનું ઘર છે. વિરાટ અને અનુષ્કા જે એપાર્ટમેન્ટમાં રહે છે તેનું નામ ઓમકાર 1973 છે.
ફાઈનાન્શિયલ એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે અનુષ્કા શર્માના મુંબઈના ઘરની કિંમત 34 કરોડ રૂપિયા છે.
કપલનું ઘર સુંદર છે. લાઇટિંગથી લઈને ફર્નીચર સુધી, બધુ ખાસ છે.
ફાઈનાન્શિયલ એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે અનુષ્કાની નેટવર્થ 250 કરોડની છે.
અનુષ્કા આ દિવસોમાં લાઇમલાઇટથી દૂર છે. થોડા દિવસ પહેલા તે લંડનથી મુંબઈ પરત ફરી છે.
પરંતુ ફેન્સ માટે તેની દીવાનગી વધી રહી છે. તે દર વખતે લોકોનું દિલ જીતી લે છે.