મમતાનું નામ 90ના દાયકાની જાણિતી અભિનેત્રીમાં લેવામાં આવતું હતું.
'કરણ અર્જુન', 'બાજી', 'નસીબ', અને 'આશિક આવારા' જેવી ફિલ્મોમાં તે જોવા મળી છે.
બધુ હોવાછતાં મમાતની છબિ પર દાગ લાગ્યો હતો.
મમતાને ફિલ્મોમાં લેવા માટે પ્રોડ્યુસરો અને ડાયરેક્ટરો પાસે અંડરવર્લ્ડમાંથી ભમકીભર્યા કોલ આવતા હતા.
આ ફોટોશૂટના લીધે એકદમ કોન્ટ્રોવર્સી પણ થઇ હતી.
વિક્કી એક કુખ્યાત ડ્રગ માફિયા કહેવાતો હતો.
મમતા કુલકર્ણીની લાઇફ પર એક ઓટોબાયોગ્રાફી પણ લખવામાં આવી છે જેનું નામ 'ઓટોબાયોગ્રાફી બાય યોગિની' છે.
મમતા સાધ્વીનો વેશ ધારણ કરી સામે આવી હતી અને બધાને ચોંકાવી દીધા હતા.
પોતાના બોલ્ડ અંદાજ માટે જાણિતી હતી.