તે 9 ટીવી અભિનેત્રી, જેને સેટ પર મળ્યો પ્રેમ, કરી લીધા લગ્ન

દિવ્યાંકા-વિવેક

ટીવીની પોપુલર અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીની વિવેક દહિયા સાથે યે હૈં મોહબ્બતેંના સેટ પર મુલાકાત થઈ હતી. અહીંથી બંનેનો પ્રેમ શરૂ થયો.

દીપિકા-શોએબ

દીપિકા કક્કડ અને શોએબ ઇબ્રાહિમની લવ સ્ટોરી 'સસુરાલ સિમર કા'ના સેટથી શરૂ થઈ હતી.

સરગુન-રવિ દુબે

ટીવીના પાવર કપલ સરગુન મેહતા અને રવિ દુબેની લવ સ્ટોરી '12/24 કરોલ બાગ' સીરિયલના સેટથી શરૂ થઈ હતી.

સાન્યા-મોહિત

સાન્યા ઇરાની અને મોહિત સહગલની લવ સ્ટોરી 'મિલે જબ હમ તુમ' ના સેટથી શરૂ થઈ હતી. કપલે 2016માં લગ્ન કર્યાં હતા.

ગૌતમી-રામ કપૂર

અભિનેત્રી ગૌતમી ગડગિલ અને રામ કપૂર, ટીવી શો ઘર એક મંદિરના સેટથી શરૂ થઈ હતી.

હિતેન-ગૌરી

ગૌરી પ્રધાન અને એક્ટર હિતેન તેજવાનીની લવ સ્ટોરી કુટુંબ સીરિયલના સેટથી શરૂ થઈ હતી.

પ્રિયા-માલવ

અભિનેત્રી પ્રિયા આહુજા અને ડાયરેક્ટર માલવ રાજદા તારક મહેતાના સેટ પર એકબીજાની નજીક આવ્યા હતા.

દેબિના-ગુરમીત

રામાયણ શોમાં શ્રીરામ અને સીતાનું પાત્ર ભજવી ચુકેલી દેબિના અને ગુરમીત એક્ટિંગના દિવસોમાં નજીક આવ્યા હતા.

લતા-સંજીવ

અભિનેત્રી લતા સબરવાલે યે રિશ્તા ક્યા કહલાતા હૈ બાદ પોતાના કો-સ્ટાર સંજીવ સેઠી સાથે લગ્ન કર્યાં હતા.