કિયારા અડવાણી બોલિવૂડની સૌથી હોટ અભિનેત્રીમાંથી એકે છે.

હાલમાં જ કિયારાએ હોટ ડ્રેસમાં પોતાના ફોટોગ્રાફ શેર કર્યા છે.

કિયારા સફેદ કલરના સ્વીમશૂટ અને સ્કર્ટમાં બેહદ હોટ લાગી રહી છે.

સોશિયલ મીડિયામાં સતત હોટ ફોટોગ્રાફ શેર કરતી રહે છે.

વાળ ખુલ્લા કરીને સતત પોઝ આપી રહી છે.

વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ દરકે ડ્રેસમાં કિયારા બલા જેવી લાગે છે.