Mother's Day 2024: માંની મમતા અને શક્તિને દર્શાવે છે આ દમદાર બોલીવુડ ફિલ્મો

માતાનો પ્રેમ

માતાનો પ્રેમ દુનિયામાં સૌથી અનમોલ હોય છે. તેના ત્યાગ અને પ્રેમની તોલે કોઈ ન આવી શકે.

મધર્સ ડે

આ વર્ષે મધર્સ ડેને ખાસ બનાવવા માટે તમે તમારી માતા સાથે આ દમદાર બોલીવુડ ફિલ્મ જોઈ શકો છો.

મોમ

મોમ ફિલ્મ 2017 માં આવી હતી. જેમાં શ્રીદેવીએ મુખ્ય ભુમિકા ભજવી હતી.

મધર ઈંડિયા

મધર ઈંડિયા ફિલ્મ પણ એકવાર તો જોવી જ જોઈએ. આ ફિલ્મને દુનિયાભરના લોકોએ પસંદ કરી છે.

જઝ્બા

જઝ્બા ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ છે જેમાં તેણે માતાનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મને પણ લોકોએ ખૂબ પસંદ કરી હતી.

માતૃ

આ ફિલ્મ પણ વર્ષ 2017 માં આવી હતી. આ ફિલ્મમાં રવીના ટંડને સશક્ત માતાનું પાત્ર ભજવ્યું હતું.

નિલ બટે સન્નાટા

નિલ બટે સન્નાટા ફિલ્મને પણ લોકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મમાં સિંગલ મધરનું પાત્ર સ્વરા ભાસ્કરે ભજવ્યું હતું.