આ છે વિશ્વની 5 સૌથી સુંદર મહિલાઓ, લિસ્ટમાં એક ભારતીય વુમન પણ સામેલ

વિશ્વ

વિશ્વભરમાં ઘણી સુંદર વસ્તુ છે, જેને લોકો જોવાનું પસંદ કરે છે.

સ્ત્રી

ભગવાનની સુંદર કૃતિ સ્ત્રીને માનવામાં આવે છે. તેવામાં આજે અમે તમને વિશ્વની પાંચ સૌથી સુંદર મહિલાઓના નામ જણાવીશું.

જોડી કોમર

જોડી કોમર એક બ્રિટિશ અભિનેત્રી છે. તેનું નામ વિશ્વની સૌથી સુંદર મહિલાઓમાં સામેલ છે.

બેલા હદીદ

બેલા હદીદ એક અમેરિકી સુપરમોડલ છે. તેને વિશ્વની સૌથી સુંદર મહિલાઓમાંથી એક ગણવામાં આવે છે.

યેલ શેબ્લિયા

યેલ શેલ્બિયા એક ઇઝરાયલી મોડલ અને અભિનેત્રી છે. તેણે માત્ર 16 વર્ષની ઉંમરે મોડલિંગની દુનિયામાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

દીપિકા પાદુકોણ

ભારતની જાણીતી અભિનેત્રી અને પ્રોડ્યુસર દીપિકા પાદુકોણનું નામ પણ વિશ્વની સૌથી સુંદર મહિલાઓમાં સામેલ છે.

સેલિના ગોમેઝ

અમેરિકી સિંગર અને અભિનેત્રી સેલિના ગોમેઝનું નામ પણ સૌથી સુંદર મહિલાઓના લિસ્ટમાં સામેલ છે.

ગોલ્ડન રાશન સ્કોર સ્ટડી

ગોલ્ડેન રાશન સ્કોર સ્ટડીના એક રિપોર્ટ અનુસાર આ મહિલાઓના નામ વિશ્વની સૌથી સુંદર મહિલાઓમાં સામેલ છે.