જેનિફર વિંગેટ તેની અદાકારી માટે જેટલી જાણીતી છે એટલી જ જાણીતી તેની મોંઘી બેગ્સ માટે પણ છે.
શ્વેતા તિવારી પણ મોંઘી હેંડબેગ્સની શોખીન છે. તેની બેગની કિંમત 2 લાખ છે.
હિના ખાન પણ મોંઘી વસ્તુઓની શોખીન છે. તેની પાસે ઘણી લગ્ઝરી બેગ છે.
દિશા પરમાર પાસે પણ મોંઘી બેગ્સ છે. તે હંમેશા આ બેગ કેરી કરે છે.
અનિતા હસનંદાની પણ મોંઘી હેંડબેગની શોખીન છે.
મૌની રોય મોંઘી હેંડબેગની શોખીન છે. તેના કલેકશનમાં ઘણી મોંઘી બેગ્સ છે.
દિવ્યાંકા ત્રિપાઠી પણ તેની લાઈફસ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે. તેની પાસે ઘણી લગ્ઝરી બેગ્સ છે.