ગુજરાતમાં વીકેન્ડ ટ્રિપ માટે બેસ્ટ છે આ જગ્યાઓ, પરિવાર પણ થઈ જશે ખુશ

વીકેન્ડ ટ્રિપ

ગુજરાતમાં એવી ઘણી જગ્યા છે જ્યાં પર તમે તમારા પરિવારની સાથે વીકેન્ડ ટ્રિપનું પ્લાનિંગ કરી શકો છો.

ફેમિલી ટ્રિપ

જો તમે પરિવાર સાથે વીકેન્ડમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો તમારે આ જગ્યાએ જરૂર જવું જોઈએ.

કાંકરિયા તળાવ

કાંકરિયા તળાવ ગુજરાતનું સૌથી મોટં તળાવ છે. અમદાવાદમાં આવેલા આ તળાવમાં ફરવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. તમે અહીં પરિવાર સાથે ફરવાનો પ્લાન બનાવી શકો છો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. આ મૂર્તિ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. આ જગ્યાએ વીકેન્ડમાં તમે ફરવા જઈ શકો છો.

પાટણ

પાટણ ગુજરાતનું ઔતિહાસિક શહેર છે. અહીં પર તમે રાણીની વાવ અને ખાન સરોવર જેવી જગ્યાઓ ફરી શકો છો.

મહેસાણા

ગુજરાતના મહેસાણામાં તમને ફરવા માટે ઘણા મંદિરો મળી જશે, જેમાં બહુચર માતા મંદિર અને સીમાંદર સ્વામી મંદિર મુખ્ય છે.

ગિર નેશનલ પાર્ક

તમે તમારા વીકેન્ડને શાનદાર બનાવવા માટે ગિર નેશનલ પાર્કની મજા માણી શકો છો. અહીં તમને ઘણા જંગલી જાનવર જોવા મળી જશે.