હાલ સૌથી વધારે ચર્ચામાં કોઈ નામ હોય તો એ છે પરસોત્તમ રૂપાલા
સૌરાષ્ટ્રના દિગ્ગજ પાટીદાર નેતા ગણાય છે પરસોત્તમ રૂપાલા
ભાજપ સરકાર અને સંગઠનમાં પરસોત્તમ રૂપાલાનો ભારે દબદબો
રાજકોટ લોકસભાનાં ભારતીય જનતા પક્ષનાં ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા
વિવાદોની વચ્ચે લોકસભા ચૂંટણી માટે નોંધાવી ચુક્યા છે રાજકોટથી ઉમેદવારી
પરસોત્તમ રૂપાલા પાસે છે અંદાજે 17.43 કરોડ રૂપિયાની સહિયારી મિલકત
કરોડપતિ છે પરસોત્તમ રૂપાલા, છતાં પોતાના નામે નથી કોઈ કાર કે વાહન
બેન્કની થાપણો, શેર બજાર, મ્યુચ્યુલ ફંડ્સમાં રૂપાલાએ કરેલું છે મોટું રોકાણ
પરષોત્તમ રૂપાલાનાં નામે પોતાનાં સ્વરક્ષણ માટે પરવાનાવાળી બંદૂક પણ છે
સેલ્ફ ડિફેન્સ માટે રૂપાલા પોતાની પાસે રાખે છે વિદેશી બનાવટની બંદૂક
ખેડૂત હોવાથી રૂપાલા પોતાના નામે ધરાવે છે ખેતીની જમીન
ભાજપ હાઈકમાન્ડ સાથે નજીકનો ઘરોબો ધરાવે છે પરસોત્તમ રૂપાલા
આખા બોલા સ્વભાવને કારણે ઘણીવાર આવ્યાં વિવાદમાં
ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત ટિપ્પણીને કારણે આવ્યાં ચર્ચામાં
કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે સ્થાન ધરાવે છે પરસોત્તમ રૂપાલા
ક્ષત્રિય સમાજ અંગેની ટિપ્પણી બાદ ભૂલ સ્વીકારી માંગી ચુક્યા છે માફી