ગુજરાતીઓ...તમને સુરત શહેરનું પ્રાચીન નામ ખબર છે? ખાસ જાણો

સુરત ગુજરાતના મુખ્ય શહેરોમાંથી એક છે. સુરત શહેર અનેક વસ્તુઓ માટે ખુબ પ્રસિદ્ધ છે.

તાપી નદી કિનારે વસેલું આ શહેર તેના ભવ્ય પ્રાચીન વારસા માટે પણ પ્રખ્યાત છે.

હાલ સુરત કપડાં અને હીરા ઉદ્યોગ માટે પણ જાણીતું છે.

અહીં ડાઈમંડ કટિંગ અને પોલિશિંગનું કામ પણ થાય છે.

સુરતને સિલ્ક સિટી અને ડાયમંડ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે.

આવામાં શું તમને ખબર છે કે સુરતનું પ્રાચીન નામ શું છે?

ગુજરાતીઓ તમને સુરત શહેરનું પ્રાચીન નામ ન ખબર હોય તો ખાસ જાણો.

હાલના સુરતનું પ્રાચીન નામ સૂર્યપુર કે સૂરજપુર હતું.

સુરતમાં ફરવા માટેના ઘણા સ્થળો છે.