ગુજરાત દેશનું મહત્વનું રાજ્ય છે
ગુજરાત પોતાના ઔદ્યોગિક વિકાસ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે
આ રાજ્ય અરબ સાગરના કિનારે વસેલું છે
તેને પશ્ચિમ દિશાએ પાકિસ્તાન દેશ પણ આવેલો છે
આ ઉપરાંત ભારતના ત્રણ રાજ્યો સાથે તેની બોર્ડર જોડાયેલી છે
ગુજરાતના ઉત્તરમાં રાજસ્થાન છે
તેના પૂર્વ દિશામાં મધ્ય પ્રદેશ અને દક્ષિણ દિશામાં મહારાષ્ટ્ર છે