ગુજરાતીઓ નવરાત્રિની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે
આવામાં ગુજરાતી ગરબા ક્વિન' કિંજલ દવેનું 'વિછુંડો' ગીત રિલીઝ થયું છે
આ ગીત હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે
આ ગીતમાં કિંજલ દવે તદ્દન નવા લુકમાં જોવા મળી રહી છે
કિંજલ દવેએ ગીતના લુકની તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ડ પર શેર કરી છે, કિંજલ દવેનો આ લુક લોકોને પસંદ આવ્યો
ગીત જોઈ યુઝર્સ બોલ્યા, ગજબ આને કહેવાય કંઈક નવું લાવ્યા
આ ગીતમાં કિંજલ દવેનું ડાન્સ પર્ફોમન્સ જોઈને એક યુઝર્સે તેને બોલિવૂડમાં જવાની સલાહ આપી