મતદાન પહેલા ભાજપે ગુજરાતમાં કેવી રીતે જીતી પહેલી બેઠક?

ચૂંટણી પહેલા જીત

મતગણતરી પહેલા જ ગુજરાતમાં ભાજપે પોતાની જીત મેળવી લીધી છે, સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ બન્યા છે

ઉમેદવારી

કોગ્રેસના ઉમેદવારનું ફોર્મ કેન્સલ થતા અને બાકીના 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપની જીત

કુંભાણી કેન્સલ

કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ ટેકેદારોની સહીના વિવાદને કારણે કેન્સલ થયું

લડ્યા વગર વિનર

ભાજપના મુકેશ દલાલ લડ્યા વગર જ વિજેતા બની ગયા છે

ભગવો લહેરાયો

આમ, ભાજપે લોકસભા ચૂંટણી પહેલા જ એક બેઠક પર જીત મેળવી

હાઈકોર્ટ જશે

સુરતમાં ગુજરાતનુ પહેલુ કમળ ખીલ્યું છે. જોકે, કોંગ્રેસ ભાજપની આ જીતને કોર્ટમાં પડકાર આપશે