'અમીર' અમદાવાદના 5 સૌથી મોંઘાદાટ વિસ્તારો, ધનાઢ્યોની પહેલી પસંદ

(પ્રતિકાત્મક તસવીર-AI)

અમદાવાદ ગુજરાતનું સૌથી અમીર અને મોટું શહેર છે.

અમદાવાદમાં લોજિસ્ટિક કંપનીઓ, ફાર્મા કંપનીઓ સહિત અનેક મોટી કંપનીઓ છે.

આજે અમે તમને અમદાવાદના પાંચ સૌથી ધનાઢ્ય વિસ્તારો વિશે જણાવીશું. મેજિકબ્રીક્સ મુજબ અમદાવાદના આ પાંચ વિસ્તારો પોશ અને મોંઘા વિસ્તારો છે.

થલતેજ

અમદાવદમાં ઘર ખરીદનારાઓમાં સૌથી વધુ ડિમાન્ડ વાળી જગ્યાઓમાં થલતેજનું નામ છે. આ વિસ્તાર સ્પોર્ટ્સ ક્લબ, લાઉન્જ, નાઈટ ક્લબ, હાઈ સ્ટ્રીટ રિટેલ અને મોંઘા રેસ્ટોરાથી ભરપૂર છે. કનેક્ટિવિટી સારી છે. આ વિસ્તાર નવરત્ન બિઝનેસ પાર્ક, પાર્શ્વનાથ બિઝનેસ પાર્ક, પિનેકલ બ

એસજી હાઈવે

એસજી હાઈવે એટલે કે સરખેજ ગાંધીનગર હાઈવે દક્ષિણ અમદાવાદમાં સરખેજ અને ઉત્તરમાં ગાંધીનગરને જોડે છે. શહેરનો આ પોશ વિસ્તાર અનેક સુવિધાઓથી લેસ છે. અહીંથી સરદાર વલ્લભાઈ પટેલ એરપોર્ટ 30 મિનિટના અંતરે છે. વિસ્તારમાં વેસ્ટગેટ બિઝનેસ બે, પિનેકલ બિઝનેસ પાર્ક, જેબી ટા

સાયન્સ સિટી રોડ

પશ્ચિમ અમદાવાદમાં આવેલો એક પ્રમુખ રોડ છે. જે સાયન્સ પાર્ક અને સાયન્સ સિટીને શહેરના અન્ય હિસ્સા જોડે કનેક્ટિવિટી આપે છે. આ વિસ્તારમાં કેટલાક આલીશાન અને મોંઘા રહેણાંક પ્રોજેક્ટ્સ છે. આ વિસ્તારનો 50 ટકા ભાગ મલ્ટીસ્ટોરી બિલ્ડિંગ્સથી ભરેલો છે.

આંબલી-બોપલ રોડ

આંબલી-બોપલ રોડ અમદાવાદના પશ્ચિમ ભાગમાં છે. તે શહેરમાં ઝડપથી વિક્સિત થનારો રહેણાંક સુક્ષ્મ બજાર પણ છે. જેમાં બોપલ અને આંબલી વિસ્તારો આવે છે. છેલ્લા એક દાયકાથી આ વિસ્તાર ખાસ કરીને દક્ષિણ બોપલ વિસ્તાર રિયલ એસ્ટેટ હોટસ્પોટ તરીકે ઊભર્યા છે. વિસ્તારમાં સારી શાળ

પ્રહ્લાદ નગર

પ્રહ્લાદ નગર પશ્ચિમ અમદાવાદમાં આવે છે. જે રહેણાંક, વ્યવસાયિક રીતે વિક્સિત એરિયા છે. આ વિસ્તારમાં કનેક્ટિવિટી સારી છે. અહીં ડીપીએસ, અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ અને ઝાઈડસ સ્કૂલ જેવી પ્રમુખ શાળાઓ પણ છે.