જો તમે માત્ર હાફુસને જ કેરી માનો છો તો આ લિસ્ટ પર એક નજર કરો, ગુજરાતીન કઈ કઈ કેરી પ્રખ્યાત છે?

ઉનાળો શરૂ થતાં જ કેરી પ્રેમીઓને એક વાત યાદ આવવા લાગે છે. તે છે કેરી. લોકોના ઘરે પેટીઓ ભરીને કેરી આવે છે

જો તમે પણ કેરીના શોખીન છો અને વિવિધ પ્રકારની કેરીનો સ્વાદ માણવા માંગો છો, તો આ માહિતી તમારા માટે છે

કેટલાક લોકો માત્ર હાફુસ (આલ્ફાન્સો) ને કેરી માને છે, પરંતુ અમે તમારા માટે ગુજરાતની કેરીઓનું આખું લિસ્ટ લાવ્યા છીએ

ગુજરાતની આલ્ફાન્સો કેરી દેશભરમાં પ્રખ્યાત છે, પરંતુ ગુજરાતમાં કેરીની ઘણી જાતો છે

હાફુસ ઉપરાંત ગુજરાતમાં કેરીની ઘણી જાતો છે, જેમાં કેસર, લંગડા, બરમાસીનો સમાવેશ થાય છે

ગુજરાતની કેસર કેરી અહીંની સૌથી પ્રખ્યાત કેરી છે, જે ગીર પ્રદેશમાંથી આવે છે

આ ઉપરાંત, તમને બારમાસી, વનરાજ, સોનપરી અને અમૃત કેરીનો સ્વાદ પણ ગમશે

તોતાપુરી, રત્નાગીરિ, બદામ, પાયરી અને દશેરી જેવી કેરીની જાતો પણ ગુજરાતમાં ખૂબ પ્રખ્યાત છે

ગુજરાતમાં કેરીની બીજી એક જાત મળી આવી છે, જેનું નામ આનંદ રસરાજ અથવા ગુજરાત કેરી-1 છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ કેરી ૧૨ મહિના સુધી ઉગે છે અને ૧૧૦ દિવસમાં તૈયાર થઈ જાય છે