મધ શિયાળામાં શરીરને ફાયદો કરે છે. તેનાથી શરીરને ઘણા લાભ થાય છે.
કાળા મરી શરીર માટે ફાયદાકારક હોય છે. તેમાં અનેક પોષકતત્વો હોય છે.
મધ અને કાળા મરીને એક સાથે લેવાથી સૌથી વધુ લાભ થાય છે.
મધ અને કાળા મરીનો પાવડર ઈમ્યુનીટીને બુસ્ટ કરે છે.
કાળા મરી અને મધ ખાવાથી પાચનશક્તિ મજબૂત થાય છે.
શિયાળામાં થતા શરદી અને ઉધરસમાં કાળા મરી અને મધ લાભ કરે છે.
મધ અને કાળા મરીનો પાવડર ડાયાબિટીસના દર્દી માટે પણ લાભકારી છે.