વ્યસ્ત લાઇફસ્ટાઇલને કારણે લોકો બહારનું ભોજન કરતા હોય છે.
બહારનું તળેલું ભોજન કરવાથી LDL Cholesterol ની સમસ્યા વધી જાય છે.
આજે જાણીએ તે પાંચ ફૂડ્સ વિશે જે તમારા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરશે.
ફાઇબરથી ભરપૂર બીન્સ એલડીએલ કોલેસ્ટ્રોલ રોકવામાં મદદ કરે છે.
દરરોજ લસણ ખાવાથી લોહી ફિલ્ટર રહે છે, જેનાથી હાર્ટ સુરક્ષિત રહે છે.
હાર્ટ એટેકના ખતરાને ઘટાડવા માટે બદામ અને અખરોટ સૌથી લાભકારી રહે છે.
ડાયટમાં સફરજન અને દાડમ જેવા ફળને સામેલ કરો. તેમાં રહેલ ફાઇબર કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
લીલા શાકભાજી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ છે, સાથે તે ઈમ્યુન સિસ્ટમ વધારે છે.
પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.