શિયાળો શરુ થાય એટલે દરેક ઘરમાં અલગ અલગ વસાણા બનવા લાગે છે.
શરીરને ગરમ રાખવા માટે સૂંઠના લાડુ ફાયદાકારક છે. તેનાથી શરીરને 5 ફાયદા થાય છે.
સૂંઠના લાડુ ખાવાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે.
શિયાળામાં શરદી-ઉધરસથી બચવું હોય તો સૂંઠનો લાડુ ખાવો.
સૂંઠના લાડુ ખાવાથી મેટાબોલિઝમ સ્ટ્રોંગ રહે છે.
સૂંઠના લાડુ ખાવાથી સ્કિન ડ્રાય થતી અટકે છે.
આર્થરાઈટિસના દર્દી માટે સૂંઠના લાડુ લાભકારી છે.