બ્લડ સુગરને ખેંચીને 95 નીચે લાવે છે આ બ્લુ ચા! જાણો કઈ રીતે બનાવશો

બ્લુ ટી

અપરાજિતા ફૂલની ચાને બ્લૂ ટીના નામથી પણ ઓળખવામાં આવે છે.

શંખપુષ્પી

શંખપુષ્પી છોડની ચા સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી છે. આવો જાણીએ બ્લુ ટી પીવાના ફાયદા.

પાચન

અપરાજિતાના ફૂલની ચા પીવાથી પાચન તંત્ર મજબૂત થાય છે, જેના કારણે કબજીયાતની સમસ્યા દૂર થાય છે.

ડાયાબિટીસ

અપરાજિતાના ફૂલની ચા પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ થાય છે. તેવામાં ડાયાબિટીસના દર્દીઓએ બ્લુ ટી પીવી જોઈએ.

વજન

અપરાજિતાના ફૂલની ચા પીવાથી ભૂખ ઓછી લાગે છે, જેના કારણે વજન ઘટાડી શકાય છે.

કોલેસ્ટ્રોલ

બ્લુ ટી પીવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ થાય છે. આ ચા પીવાથી શરીરનું બ્લડ સર્કુલેશન પણ સારી રીતે કામ કરે છે.

કઈ રીતે બનાવશો ચા

આ બ્લુ ટી બનાવવા માટે એક વાસણમાં 1 કપ પાણી લો, પછી તેને ઉકાળો.

સ્ટેપ 1

ગરમ પાણીમાં 4થી 5 અપરાજિતાના ફૂલ નાખો.

સ્ટેપ 2

જ્યારે પાણી ઉકળી જાય તો તેને ગાળી લો.

ડિસ્ક્લેમર

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.