Coconut Water: આ 4 બીમારીમાં નાળિયેર પાણી પીવું નહીં, પીશો તો વર્ષો સુધી અફસોસ કરવો પડશે

નાળિયેર પાણી

નાળિયેર પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનાથી નાના-મોટા સૌ કોઈ બિંદાસ નાળિયેર પાણી પીવે છે.

પોષકતત્વો

નાળિયેર પાણીમાં પોટેશિયમ, કેલ્શિમ સહિતના પોષકતત્વો હોય છે.

નુકસાનકારક

પરંતુ કેટલાક લોકો માટે નાળિયેર પાણી નુકસાનકારક સાબિત થાય છે.

પથરી

જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે નાળિયેર પાણી પીવું નહીં.

પોટેશિયમ

તેમાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે જેને કિડની ફિલ્ટર કરી શકતી નથી.

ડાયાબિટીસ

ડાયાબિટીસના પેશન્ટ હોય તેણે પણ નાળિયેર પાણી ઓછું પીવું જોઈએ.

વારંવાર ટોયલેટ જવું

વારંવાર ટોયલેટ જવું પડતું હોય તેમના માટે પણ નાળિયેર પાણી નુકસાનકારક છે.

હાઈ બીપી

જે લોકોને હાઈ બીપીની તકલીફ હોય તેમણે પણ નાળિયેર પાણી પીવાનું છોડી દેવું જોઈએ.