હાઈ કોલેસ્ટ્રોલને કારણે હાર્ટ સંબંધી મુશ્કેલીઓ થઈ શકે છે.
તમાલપત્રમાં વિટામિન એ, વિટામિન સી અને ફોલિક એસિડ હોય છે.
તમાલપત્રને મસાલા તરીકે સામેલ કરી તમે કોલેસ્ટ્રોલની સમસ્યા કંટ્રોલ કરી શકો છો.
તમે તમાલપત્રને પાણીમાં ઉકાળી સવારે ખાલી પેટ પીવો. તેનાથી તમારૂ કોલેસ્ટ્રોલ ઘટશે.
એક કપ પાણીમાં તમાલપત્ર નાખી તેને ઉકાળી લો. ત્યારબાદ તેમાં મધ મિક્સ કરી પીવો.
એક ગ્લાસ પાણીમાં 4થી 5 પાન રાત્રે પલાળી દો. ત્યારબાદ સવારે ખાલી પેટ તે પાણી પીવો.
હર્બલ ચારથી પાંચ પાન નાખીને ઉકાળી લો. આ ચામાં મધ નાખી પી શકો છો.
તમાલપત્રનું સેવન કરવાથી પાચન તંત્ર પણ મજબૂત થાય છે.
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.