બાફેલા બટાકા તમારે રોજ તમારા ડાયેટમાં સામેલ કરવા જોઈએ. તમારા સ્વાસ્થ્ય પર સારી અસર પાડે છે.
જો તમે રોજ 1 બાફેલું બટાકું ખાઓ તો પાચન સંલગ્ન સમસ્યાથી છૂટકારો મળી શકે છે.
જો તમે ઓછા વજનની સમસ્યાથી પીડાતા હોવ તો તેના માટે પણ તમે બાફેલા બટાકાનું સેવન કરી શકો છો.
બટાકામાં મેગ્નેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકે છે.
હ્રદય સંલગ્ન સમસ્યા થવાનું જોખમ પણ ઘણું ઓછું રહે છે.
બટાકામાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ, ફાઈબર, વિટામીન સી, વિટામીન B6 અને આયર્ન મળી આવે છે.
અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.