Raisin: કાળી કે પીળી ? કઈ કિશમિશ શરીર માટે વધારે ફાયદાકારક ?

કિશમિશ

કિશમિશ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનાથી શરીર ફીટ રહે છે.

કાળી અને પીળી

આજે તમને જણાવી કાળી અને પીળી કિશમિશમાંથી વધારે ફાયદાકારક કઈ છે

પીળી કિશમિશ

પીળી કિશમિશમાં કેલેરી, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન, ફેટ અને શુગર હોય છે.

કાળી કિશમિશ

કાળી કિશમિશમાં આયરન વધારે હોય છે જે લોહીની ઊણપને દુર કરે છે.

પીળી કિશમિશ

પીળી કિશમિશમાં વધારે શુગર અને વિટામિન સી હોય છે.

કિશમિશ ફાયદાકારક

ઈમ્યૂન સિસ્ટમ બુસ્ટ કરવા માટે બંને કિશમિશ ફાયદાકારક છે.

કિશમિશ

બંને કિશમિશ અલગ અલગ ગુણથી શરીરને ફાયદો કરે છે. તમે માફક આવે તે કિશમિશને ખાઈ શકો છો.