શું ખરેખર બ્લેક બ્રા પહેરવાથી થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર? જાણો સત્ય

બ્રા

બ્લેક બ્રા પહેરવાને લઈને ઘણા મિથક છે. બ્રા વિશે કહેવામાં આવે છે કે તેને પહેરવાથી બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે.

ટાઇટ ફિટિંગ

ટાઇટ ફિટિંગ કે બ્લેક બ્રા પહેરવાથી બ્રેસ્ટ કેન્સરનો ખતરો ખુબ વધી જાય છે.

મિથક

બ્લેક બ્રા પહેરવાથી બ્રેસ્ટ કેન્સરનો ખતરો વધી જાય છે તે વાત હળાહળ ખોટી છે.

કનેક્શન

બ્લેક બ્રા અને બ્રેસ્ટ કેન્સરનું કોઈ ખાસ કનેક્શન નથી. કેન્સર થવાના બીજા કારણો હોઈ શકે છે.

રાત્રે બ્રા પહેરવાથી કેન્સર

રાત્રે બ્રા પહેરી સૂવાથી બ્રેસ્ટ કેન્સરનો ખતરો ખુબ વધી જાય છે. આ વાત સંપૂર્ણ રીતે મિથ છે.

કાળી બ્રા અને કેન્સર

કાળી બ્રા અને કેન્સરને લઈને બ્રેસ્ટ હેલ્થ એજ્યુકેશન ઓર્ગેનાઇઝેશન અનુસાર બ્લેક બ્રા પહેરવાથી કેન્સરને કોઈ સંબંધ નથી.

બ્રેસ્ટ કેન્સરની તપાસ

સમય-સમય પર પોતાના બ્રેસ્ટની ખુદ તપાસ કરો. ફીલ કરી જુઓ કે કોઈ ગાંઠ તો નથીને.

સંતરાની છાલ જેવી સ્કિન હોવી પણ બ્રેસ્ટ કેન્સરના લક્ષણ હોઈ શકે છે.

ડિસ્ક્લેમર

અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમે સંબંધિત ક્ષેત્રના ડોક્ટરની સલાહ લઈ શકો છો.