1 એલચીથી તહસ-નહસ થઈ જશે ડાયાબિટીસ, કંટ્રોલમાં આવી જશે બ્લડ સુગર લેવલ

એલચી

એલચીને મસાલાની રાણી કહેવામાં આવે છે કારણ કે એલચીની સુગંધ અને સ્વાદ કમાલનો હોય છે.

એલચીના ફાયદા

એલચીમાં પોટેશિયમ, એન્ટીઓક્સીડેન્ટ્સ અને કેલ્શિયમ જેવા પોષક તત્વો ભરપૂર હોય છે.

ડાયાબિટીસ

ડાયાબિટીસમાં એલચીનું સેવન ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.

બ્લડ સુગર લેવલ

એલચીનો ગ્લાઇસેમિક ઈન્ડેક્સ 30 હોય છે, જેના કારણે એલચી બ્લડ સુગર લેવલને વધવા દેતી નથી.

ઇંસુલિન

એલચી પાઉડરનું સેવન કરવાથી ઇંસુલિન સેન્સિટિવિટી વધી શકે છે.

પોટેશિયમ

એલચીમાં રહેલ પોટેશિયમ બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે.

એલચીનું સેવન

ડાયાબિટીસના દર્દી એલચીની ચાનું સેવન કરી શકે છે. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

કઈ રીતે બનાવશો ચા

ચા બનાવવા માટે એક કપ પાણી ગરમ કરો. ત્યારબાદ તેમાં એલચી નાખો. જ્યારે પાણી થોડું લીલું થઈ જાય તો તેનું સેવન કરો.

ડિસ્ક્લેમર

આ સ્ટોરીમાં આપવામાં આવેલી સ્વાસ્થ્ય સંબંધી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા માટે હંમેશા ડોક્ટરની સલાહ લો.