આંખના ચશ્મા હટાવવા ઈચ્છો છો તો આજથી ખાવાની શરૂ કરો આ 5 વસ્તુ

આંખ

આજકાલ મોબાઈલ સ્ક્રીન, લેપટોપ અને ટીવી પર સમય પસાર કરવાને કારણે આંખ પર ખરાબ અસર પડે છે.

ડાયટ

આંખની રોશની સારી બનાવવા માટે તમે કેટલાક ડાયટનું સેવન કરી શકો છો. આવે તેવા ફૂડ્સ વિશે જાણીએ જે આંખની રોશની વધારે છે.

બ્લૂબેરી

બ્લૂબેરીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન સી હોય છે, જે આંખ માટે ફાયદાકારક છે.

આંખનો થાક

બ્લૂબેરીનું સેવન કરવાથી આંખનો થાક દૂર થઈ શકે છે. જેનાથી આંખની રોશની સારી થાય છે.

ગાજર

ગાજરમાં બીટા-કેરોટિન, વિટામિન એ હોય છે, જે આંખની રોશની વધારવામાં મદદ કરે છે.

પાલક

પાલકમાં વિટામિન એ હોય છે, જે રેટિનાની હેલ્થને સારી કરવામાં મદદ કરે છે. તમે તમારા ડાયટમાં પાલકને જરૂર સામેલ કરો.

સંતરા

સંતરામાં વિટામિન સી હોય છે, જે મોતિયાની ગંભીર સમસ્યાથી બચાવી શકે છે.

ઈંડા

ઈંડા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ઈંડામાં ઘણા પોષક તત્વો હોય છે, જે આંખની દ્રષ્ટિ સારી બનાવવાનું કામ કરે છે. આંખમાં જિંક હોય છે, જે આંખના સ્વાસ્થ્ય માટે જરુરી છે.

Disclaimer

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.