ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે આ સસ્તો મસાલો, એક કલાકમાં સુગર લેવલને કરશે કંટ્રોલ

ડાયાબિટીસની સમસ્યાથી કરોડો લોકો ઝઝૂમી રહ્યા છે. ખરાબ લાઈફસ્ટાઈલના કારણે ડાયાબિટીસની બીમારી યુવાનોમાં પણ વધી રહી છે

સુગરને સંપૂર્ણપણે મટાડવા માટે હજી સુધી કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ નથી. જો કે, તેને નિયંત્રિત કરવા માટે ઘણી વસ્તુઓ છે જેનો ઉપયોગ કરી શકાય છે

આજે અમે તમને જેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તે તમારા રસોડામાં સરળતાથી મળી જશે

તજ

તજ એક પ્રકારનો મસાલો છે, જે લગભગ દરેકના ઘરમાં ઉપલબ્ધ હોય છે

તજનો ઉપયોગ સદીઓથી આયુર્વેદમાં કરવામાં આવે છે. હાલ પણ દવામાં તજનો ઉપયોગમાં થઈ રહ્યો છે

રિચર્સ અનુસાર તજ બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં ખૂબ અસરકારક છે. ડાયાબિટીસ ધરાવતા લોકોમાં કોલેસ્ટ્રોલ પણ ઘટાડી શકે છે

તજ એન્ટીબાયોટીક, એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે

તજ પાવડર

તજની સ્ટિકને પીસીને પાવડર બનાવો લો. દરરોજ સવારે ઉઠ્યા પછી ખાલી પેટે એક ચપટી તજનો પાવડરને એક ગ્લાસ ગરમ પાણીની સાથે પીઓ

Disclaimer

પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee News આ વાતની પુષ્ટિ કરતું નથી.