Barley Water: જવનું પાણી પીવાના છે અઢળક ફાયદા, ખાસ જાણો

જવ

જવ એ એક પ્રકારનું પૌષ્ટિક અનાજ છે. જે શરીરને ફીટ રાખવા માટે ખુબ જરૂરી છે.

ફાયદા

જો તમે જવનું પાણી રોજ પીતા હોવ તો તમને તેના અનેક ફાયદા જોવા મળશે.

પોષક તત્વો

જવના પાણીમાં ફાઈબર, એન્ટીઓક્સીડન્ટ, અને અન્ય પોષક તત્વો સામેલ હોય છે. જાણો તેના ફાયદા

પાચન સારું બનાવે

જાણીતા ડાયેટિશિયન આયુષી યાદવે જણાવ્યું કે જવનું પાણી પીવાથી પાચન સંબંધિત સમસ્યા મહદઅંશે દૂર થાય છે.

બ્લડ શુગર

બ્લડ શુગરના સ્તરને સારું રાખવા માટે પણ તમારે રોજ તેનું સેવન કરવું જોઈએ.

હ્રદયના સ્વાસ્થ્યમાં સુધારો

હ્રદયના સ્વાસ્થ્યમાં સુધારો કરવામાં મદદ કરે છે. બેડ કોલસ્ટ્રોલને પણ દૂર કરવામાં મદદ કરે છે.

વજન ઓછું કરે છે

જવમાં એન્ટીઓક્સીડન્ટ હોય છે. જે તમારા કેન્સરના જોખમને ઓછું કરે છે. વજન ઓછું કરવામાં પણ મદદરૂપ છે.

Disclaimer

અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.