Coconut Water: નાળિયેર પાણી પીવાથી પુરુષોને થઈ શકે છે આ ગંભીર સમસ્યાઓ, ચેતી જાજો સમયસર

નાળિયેર પાણી

આમ તો નાળિયેર પાણી ફાયદાકારક છે પરંતુ કેટલીક સ્થિતિમાં પુરુષોએ તેને પીવાનું ટાળવું જોઈએ.

નુકસાનકારક

કેટલીક સ્થિતિમાં પુરુષો માટે નાળિયેર પાણી નુકસાનકારક સાબિત થાય છે.

કિડની

કિડનીની સમસ્યામાં નાળિયેર પાણી ન પીવું જોઈએ.

ડાયાબિટીસ

નાળિયેર પાણીમાં પ્રાકૃતિક રીતે શુગર હોય છે. જે ડાયાબિટીસના દર્દી માટે હાનિકારક છે.

હોર્મોનલ ઈંબેલેન્સ

નાળિયેર પાણીમાં હાઈ પોટાશિયમ હોય છે જે હોર્મોનલ ઈંબેલેન્સનું કારણ બને છે.

ટેસ્ટોસ્ટેરોન

પોટાશિયમના કારણે એલ્ડોસ્ટેરોન અને ટેસ્ટોસ્ટેરોન પર ખરાબ અસર થઈ શકે છે.

હોર્મોન્સ

નાળિયેર પાણી વધારે પીવાથી ઈલેક્ટ્રોલાઈ્ટસમાં અસંતુલન થઈ શકે છે જેનાથી હોર્મોન્સ પ્રભાવિત થઈ શકે છે.

પેટની સમસ્યા

પેટની સમસ્યા હોય તો પણ વધારે નાળિયેર પાણી પીવું નહીં.