ડાયાબિટીસના દર્દીઓ ભૂલમાં પણ ન પીવે આ મીઠી વસ્તુ, શરીર અંદરથી થઈ જશે ખોખલું

ડાયાબિટીસ

ડાયાબિટીસ એક લાઇફસ્ટાઇલ બીમારી છે, જેની કોઈ સારવાર નથી. જેને દવા નહીં પરંતુ હેલ્ધી લાઇફસ્ટાઇલથી કંટ્રોલ કરી શકાય છે.

કોલ ડ્રિંક્સ

ડાયાબિટીસના દર્દીઓએ કોલ ડ્રિંક્સનું સેવન ન કરવું જોઈએ. તેનાથી બ્લડ સુગર લેવલ ઝડપથી વધે છે.

એક્સપર્ટ

ડાયટીશિયન શિખા અગ્રવાલ શર્મા પાસેથી જાણીએ ડાયાબિટીસના દર્દીઓએ કોલ ડ્રિંક્સનું સેવન કેમ ન કરવું જોઈએ.

સુગર ફ્રી

આ દિવસોમાં માર્કેટમાં સુગર ફ્રી કોલ્ડ ડ્રિંક્સનું ચલણ જોવા મળી રહ્યું છે. તેવામાં ડાયાબિટીસના દર્દીઓ સુગર ફ્રી ડ્રિંક્સનું સેવન કરી લેતા હોય છે.

એક્સપર્ટનો મત

એક્સપર્ટ અનુસાર ડાયાબિટીસના દર્દીઓએ સુગર ફ્રી કોલડ્રિંક્સનું સેવન ન કરવું જોઈએ. આ પ્રકારના ડ્રિંક્સમાં આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરવાદમાં આવે છે, જે ખતરનાક છે.

વધુ ખતરનાક

આર્ટિફિશિયલ સ્વીટનર ઓરિજનલ ખાંડ કરતા વધુ ખતરનાક હોય છે. તેવામાં કોલ્ડ ડ્રિંકનું સેવન કરવાથી શરીરમાં સુગર લેવલ ઝડપથી વધે છે.

લિવર

કોલ્ડ ડ્રિંકનું વધુ સેવન કરવાથી શરીરમાં સુગર લેવલ જ વધતું નથી તેની અસર લિવર પર પણ પડે છે.

યુરિક એસિડ

કોલ્ડ ડ્રિંક્સનું સેવન કરવાથી શરીરમાં યુરિક એસિડ વધી જાય છે.

ડિસ્ક્લેમર

અહીં આપવામાં આવેલી જાણકારી એક્સપર્ટની સલાહ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. વધુ માહિતી માટે એક્સપર્ટની સલાહ જરૂર લો.