બ્લડ શુગર વધી જાય તો હાથ પર જોવા મળે છે આ સંકત, જરાય નજરઅંદાજ ન કરતા

ડાયાબિટીસ

ડાયાબિટિસ એક એવી બીમારી છે જેનો કોઈ ઈલાજ નથી. પરંતુ લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને તેને કંટ્રોલ કરી શકાય છે.

બ્લડ શુગર

હાઈ બ્લડ શુગરની સમસ્યા આજકાલ સામાન્ય થઈ ગઈ છે.

હાથો પર સંકેત

બ્લડ શુગર વધે તો હાથ પર આવા સંકેત જોવા મળી શકે છે.

બ્લડ શુગર લેવલ

બ્લડ શુગર લેવલ જ્યારે હાઈ લેવલ પર પહોંચી જાય તો હાથમાં છાલા પડવા લાગે છે.

પરસેવો

કારણ વગર હાથની હથેળીઓ અને હાથમાં પરસેવો થવા લાગે છે જે બ્લડ શુગર વધવાના સંકેત હોઈ શકે છે.

ત્વચાનો રંગ

હાથની ત્વચાનો રંગ પણ બદલાઈ જાય તો તે બ્લ્ડ શુગર વધવાના સંકેત હોઈ શકે છે. હાથની સ્કીન પીળા રંગ, લાલ રંગની જોવા મળવ લાગે તો તે બ્લડ શુગર વધવાનો સંકેત હોઈ શકે.

નખનો રંગ

નખનો રંગ પીળો પડવો એ પણ બ્લડ શુગર વધવાનો સંકેત હોય છે. જેને જરાય નજરઅંદાજ કરવો જોઈએ નહીં.

આંગળીઓ સૂજી જવી

અનેક દર્દીઓમાં બ્લડ શુગર વધે તો આંગળીઓમાં સોજા આવવા લાગે છે. જ્યારે આ લક્ષણ જોવા મળે તો ડોક્ટર પાસે જજો.

Disclaimer:

અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.