રાગી કેલ્શિયમ, ફાઈબર, આયરન અને પ્રોટીન જેવા પોષકતત્વોથી ભરપુર હોય છે.
રાગીની રોટલી ખાવાથી હાડકા મજબૂત થાય છે અને વજન પણ ઘટે છે.
રાગીમાં આયરનનું પ્રમાણ વધારે હોય છે જે રક્ત બનાવવામાં મદદ કરે છે.
રાગીની રોટલી ખાવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે.
રાગી પાચન તંત્રને પણ મજબૂત રાખે છે. પરંતુ રાગી સાથે કેટલાક શાક ખાવા નુકસાનકારક છે.
રાગીના લોટની રોટલી સાથે ક્યારેય દૂધી, કાચા ટમેટા કે કાકડી ખાવી નહીં.
રાગીની રોટલી સાથે પાલક, તુવેરની દાળ કે મેથી પણ ખાવા નહીં.