Water: 1 ગ્લાસ કે 2 ગ્લાસ ? સવારે વાસી મોઢે કેટલું પાણી પીવું જોઈએ ?

પાણી પીવું

હેલ્ધી રહેવું હોય તો દિવસ દરમિયાન આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ.

સવારે

સાથે જ સવારે જાગીને સૌથી પહેલા પાણી પીવું સૌથી ઉત્તમ ગણાય છે.

વાસી મોઢે

સવારે વાસી મોઢે બ્રશ કર્યા પહેલા હુંફાળું ગરમ પાણી પીવાથી પાચન સુધરે છે.

વધારે પાણી

પરંતુ સવારે વાંચી મોઢે કેટલું પાણી પીવું તે પણ મહત્વનું હોય છે. સવારના સમયે વધારે પાણી પીવું પણ હાનિકારક છે.

વધુમાં વધુ બે ગ્લાસ

નિષ્ણાતો અનુસાર વાસી મોઢે વધુમાં વધુ બે ગ્લાસ હુંફાળું પાણી પી શકાય છે. તેનાથી વધારે પાણી ભુલથી પણ ન પીવું

વિશાકત પદાર્થો

સવારે એક કે બે ગ્લાસ હુંફાળું પાણી પીવાથી શરીરમાંથી વિશાકત પદાર્થો સરળતાથી નીકળી જાય છે.

પાચન સમસ્યા

સવારે વાસી મોઢે પાણી પીવાથી પાચન વધે છે. જેના કારણે પાચન સંબંધિત સમસ્યા માટે છે.

ગટ હેલ્થ

જે લોકોની ગટ હેલ્થ ખરાબ હોય તેમણે વાસી મોઢે પાણી પીવું જોઈએ તેનાથી ગટ હેલ્ધી રહે છે.