Sprouted Fenugreek: વાસી મોઢે ફણગાવેલી મેથી સાથે ખાવી આ 4 વસ્તુ, બ્લોક થયેલી નસો ખુલી જશે

કોલેસ્ટ્રોલ

આજના સમયમાં ખાવા પીવાની ખરાબ આદતોના કારણે અલગ અલગ સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ જાય છે. જેમાં કોલેસ્ટ્રોલ સૌથી મુખ્ય છે.

બેડ કોલેસ્ટ્રોલ

બેડ કોલેસ્ટ્રોલ નસોમાં ધીરે ધીરે જામે છે અને ઘાતક બીમારીઓને જન્મ આપે છે.

ઔષધી

નસોમાં જામેલા બ્લોકેજને દૂર કરવા માટે આજે તમને એવી ઔષધી વિશે જણાવીએ જે દવા વિના તમને ફાયદો કરશે.

સુકી મેથી

આ ઔષધી છે સુકી મેથી. સુકી મેથીને ફણગાવી તેનું સેવન આ વસ્તુઓ સાથે કરવું જોઈએ.

4 વસ્તુઓ

નસોના બ્લોકેજને દૂર કરવા માટે એક ચમચી મેથી, એક ચમચી સૂર્યમુખીના બી, એક ચમચી અળસીના બી, બે બદામ, ચાર કિસમિસ લો.

ફણગાવેલી મેથી

આ બધી જ વસ્તુને રાત્રે પાણીમાં પલાળી દેવી. સવારે વાસી મોઢે મેથી સાથે આ વસ્તુઓ ખાઈ લેવી.

બ્લોકેજ

મેથી એક એવી ઔષધી છે જેનું સેવન કરવાથી નસોમાં જામેલું બ્લોકેજ ઓગળીને પાણીની જેમ નીકળવા લાગે છે.

બ્લડ સુગર

આ વસ્તુઓનું સેવન કરવાથી બ્લડ સુગર અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે.