આંખોની રોશનીથી લઈને પાચનતંત્ર સુધી આ લાલ શાકભાજીમાં છુપાયેલો છે અનેક રોગોનો ઈલાજ!

ગાજર

ગાજર ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

પોષક તત્વો

ગાજરમાં વિટામિન A, C, K, B, આયર્ન અને ફાઈબર હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે

રોગપ્રતિકારક શક્તિ

દરરોજ 1 ગાજર ખાવાથી વિટામિન સીની કમી દૂર થાય છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે

પાચન

ગાજરમાં ફાઈબર મળી આવે છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. કબજિયાત અને ગેસની સમસ્યા દૂર થાય છે

આંખો માટે

ગાજરમાં બીટા કેરોટીન હોય છે જે આંખોની રોશનીને તેજ કરે છે

વજન

ગાજરમાં ફાઈબર હોય છે જે વજન ઘટાડવામાં મદદરૂપ છે. કારણ કે ગાજર ખાવાથી તમને જલ્દી ભૂખ નથી લાગતી

બ્લડપ્રેશર

ગાજરમાં વિટામિન E હોય છે જે બ્લડપ્રેશર ઘટાડે છે. રોજ 1 ગાજર ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલ થશે

કેવી રીતે સેવન કરવું

તમે ગાજરને સલાડ તરીકે ખાઈ શકો છો. આ સિવાય તમે ગાજરનો રસ પણ પી શકો છો

Disclaimer

અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય જાણકારી અને માહિતી પર આધારિત છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અમલમાં મૂકતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો