યુરિક એસિડ વધવા પર સાંધામાં દુખાવો થાય છે.
યુરિક એસિડના દર્દીએ પોતાના ડાયટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે તમે કાચા પપૈયાનું સેવન કરી શકો છો.
પપૈયામાં ફાઇબર હોય છે, જે સાંધાનો દુખાવો દૂર કરે છે.
કાચા પપૈયામાં વિટામિન સી, એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે.
યુરિક એસિડના દર્દીઓએ કાચા પપૈયાનું સેવન કરવું જોઈએ. કાચા પપૈયાને તમે બાફીને પણ ખાઈ શકો છો.
તમે કાચા પપૈયાનું સુપ બનાવીને પણ ખાઈ શકો છો.
પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.