Health Check Up: વર્ષમાં એકવાર દરેક વ્યક્તિએ આ 5 હેલ્થ ટેસ્ટ કરાવવા જરૂરી

લાઈફસ્ટાઈલ

ખરાબ આહાર અને લાઈફસ્ટાઈલના કારણે લોકોના શરીરમાં ઘણી સમસ્યાઓ વધતી જાય છે.

5 ટેસ્ટ

આજે તમને 5 ટેસ્ટ વિશે જણાવીએ જેને વર્ષ દરમિયાન કરાવી લેવાથી શરીરમાં બીમારી વધે તે પહેલા જ તેને અટકાવી શકાય છે.

CBC ટેસ્ટ

CBC ટેસ્ટમાં બ્લડ સેલ્સના લેવલને ચકાસવામાં આવે છે. તેનાથી હિમોગ્લોબિ કેટલું છે તે પણ ખબર પડી જાય છે.

LFT ટેસ્ટ

LFT ટેસ્ટમાં લીવર સંબંધિત બીમારી વિશે ખબર પડે છે. લીવર ઈન્ફેકશન વિશે પણ આ ટેસ્ટથી ખબર પડી જાય છે.

HbA1C

HbA1C ટેસ્ટથી ડાયાબિટીસ વિશે ખબર પડે છે. તેનાથી બ્લડ શુગર લેવલ કેટલું છે તે ખબર પડે છે.

લીપીડ પ્રોફાઈલ

લીપીડ પ્રોફાઈલ કરવાથી ફેટના લેવલ વિશે જાણી શકાય છે. આ ટેસ્ટ કરાવવો જરૂરી છે.

2D Echo

2D Echo કરાવવાથી હાર્ટ પ્રોબ્લેમ વિશે જાણી શકાય છે.