લસણની સાથે આ વસ્તુનું કરો સેવન, નસોમાંથી બહાર આવી જશે બેડ કોલેસ્ટ્રોલ!

નુકસાન

લો ડેન્સિટી લિપોપ્રોટીનને બેડ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે, જે શરીર માટે નુકસાનકારક છે.

ખતરનાક

લિપોપ્રોટીનમાં પ્રોટીનની જગ્યાએ ફેટની માત્રા વધુ હોય છે, જે શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

હાર્ટ સંબંધી રોગ

શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટ સંબંધી રોગ થવાનો ખતરો વધુ રહે છે.

ઘરેલું નુસ્ખા

જો તમે તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા ઈચ્છો છો તો અમે તમને ઘરેલું નુસ્ખા જણાવીશું.

શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તમે લસણની સાથે એક ખાસ વસ્તુનું સેવન કરી શકો છો.

ગોળ

અમે જે વસ્તુની વાત કરી રહ્યાં છીએ તે ગોળ છે. તમારે લસણની સાથે ગોળનું સેવન કરવું પડશે.

ચટણી

તમે કાચા લસણ અને ગોળની ચટણી બનાવી શકો છો. તેના સેવનથી તમને ફાયદો થશે.

સ્વસ્થ

આ ચટણીનું દરરોજ સેવન કરી તમે સ્વસ્થ રહેશો.

Disclaimer

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.