થાઇરોઇડનો કાળ છે આ લીલી ચટણી, દવા વગર કરી દેશે બીમારીનો ઈલાજ

થાઇરોઇડની સમસ્યા

આજકાલ થાઇરોઇડ એક મોટી સમસ્યાના રૂપમાં સામે આવ્યો છે. તે પુરૂષોના મુકાબલે મહિલાઓમાં વધુ જોવા મળે છે.

થાઇરોઇડના લક્ષણ

કોઈ વ્યક્તિને થાઇરોઇડ થતાં પહેલા કેટલાક લક્ષણ જોવા મળે છે. જેમાં વજન જલ્દી વધવું કે ઘટવું, વાળ ખરવા, થાક, નીંદર ન આવવી મુખ્ય છે.

આ ચટણી ફાયદાકારક

પરંતુ થાઇરોઇડના દર્દીઓ માટે લીલી ધાણાની ચટણી ખુબ ફાયદાકારક અને અસરકારક માનવામાં આવે છે.

પોષક તત્વો

ન્યૂટ્રિએન્ટ્સના મામલામાં લીલા ધાણા બેસ્ટ છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, આયરન, પોટેશિયમ અને ડાયટરી ફાઇબર વગેરે હોય છે.

આ રીતે બનાવો ચટણી

લીલા ધાણાને પાણીથી સાફ કરો ત્યારબાદ તેને કોઈ મસાલા મિક્સ કર્યા વગર પીસી પેસ્ટ બનાવી લો.

થાઇરોઇડના દર્દીઓએ લીલા ધાણાની ચટણી સીધી ન ખાવી જોઈએ, પરંતુ એક ચમચી પાણીમાં ચટણી નાખી પીવો.

. થાઇરોઇડના દર્દી દરરોજ સવારે હુંફાળા પાણીમાં ધાણાની ચટણી નાખી પીવે, જેની ખુબ અસર દેખાશે.

Disclaimer

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.