ડાયાબિટીસના દર્દીઓ માટે આ 5 ડ્રાઈફ્રૂટ્સ ખુબ નુકસાનકારક હોય છે.
કિસમિસમાં નેચરલ સુગરની ભરપૂર માત્રા હોય છે, જેનાથી ડાયાબિટીસના દર્દીઓને નુકસાન થઈ શકે છે.
ખજૂરને મીઠો માવો કહેવાય છે. તેમાં 66 કેલેરી અને 18 ગ્રામ સુધી નેચરલ સુગરની માત્રા હોય છે.
અંજીર સૂકુ ફળ છે તેમાં નેચરલ ખાંડની માત્રા ખુબ વધુ હોય છે.
કાજુમાં સારી માત્રામાં કેલેરી અને કાર્બોહાઇડ્રેટની માત્રા હોય છે. તેથી સુગરના દર્દીઓએ તેના સેવનમાં ધ્યાન રાખવું જોઈએ.
પિસ્તામાં વધુ માત્રામાં કેલેરી અને કાર્બ હોય છે. તેનું સેવન પણ ડાયાબિટીસના દર્દીઓની મુશ્કેલી વધારી શકે છે.
આ ડ્રાઈફ્રૂટ્સમાં નેચરલ સુગર વધારે હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓની મુશ્કેલી વધારી શકે છે.
આ ડ્રાઈ ફ્રૂટ્સનું સેવન ન કરવામાં આવે તો તમારૂ સુગર લેવલ જળવાઈ રહેશે.
પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.