Ulcer: મોઢામાં પડતા ચાંદા એક દિવસમાં મટી જશે, અપનાવો આ ઘરેલુ નુસખા

મોઢામાં ચાંદા

ઘણા લોકોને વારંવાર જીભમાં અને મોઢામાં ચાંદા પડી જતા હોય છે. સામાન્ય રીતે આ ચાંદા 7 થી 10 દિવસમાં મટે છે.

જીભ પર ચાંદા

ઘણા લોકોને લાંબા સમય સુધી જીભ પર ચાંદા રહે છે. જે બીમારી નો સંકેત પણ હોઈ શકે છે.

ખાવા પીવામાં સમસ્યા

જ્યારે આવી તકલીફ થાય છે તો ખાવા પીવામાં સમસ્યા રહે છે.

ચાંદા તુરંત મટી જાય

આજે તમને એવા ઘરેલુ નુસખા જણાવીએ જેની મદદથી જીભના ચાંદા તુરંત મટી જાય છે.

તુલસી

જીભના ચાંદા મટાડવા માટે તુલસીના બે થી ત્રણ પાન ચાવીને ખાવા.

દહીં

ભોજનની સાથે દહીંનો સમાવેશ કરવો તેનાથી ચાંદાનો દુખાવો અને સોજો મટી જાય છે.

એલોવેરા જેલ

એલોવેરા જેલ ચાંદા પર લગાડવાથી ચાંદા મટે છે.