શરીરમાંથી ખેંચીને કોલેસ્ટ્રોલને બહાર કાઢશે આ સ્પેશિયલ લોટ, તમારા ડાયટમાં કરો સામેલ

સત્તુ

સત્તુનો ઉપયોગ ભારતમાં ખુબ લાંબા સમયથી થાય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

સત્તુમાં પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, આયરન અને મેગ્નીશિયમ જેવા પોષક તત્વો હોય છે.

સત્તુમાં કાર્બોહાઇડ્રેટ હોય છે, જે શરીરમાં તાકાત આપવાનું કામ કરે છે.

સત્તુમાં ફાઇબર પ્રચૂર માત્રામાં હોય છે, જે પાચનને મજબૂત બનાવવાનું કામ કરે છે અને પેટની સમસ્યા થતી નથી.

સત્તુમાં લો કેલેરી હોય છે, જેનાથી ડાયાબિટીસના દર્દી તેનું સેવન કરી શકે છે અને તે બ્લડ સુગરને પણ કંટ્રોલ કરે છે.

તેનું સતત સેવન કરવાથી પેટમાં જામેલી ચરબી ઘટવા લાગે છે.

તે બેડ કોલેસ્ટ્રોલને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે, જેનાથી હાર્ટની સમસ્યાનો ખતરો રહેતો નથી.

Disclaimer

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.